કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું.
સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ નું કાપોદ્રા વિસ્તારની રચના સોસાયટી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સોસાયટી ના રહીશો લોકડાઉન નું તેમજ સરકાર ના આદેશોનું ચુસ્તપણે અમલ કરશે અને પોલીસ જવાનો ને સહકાર આપશે એવી ખાતરી આપવામાં આવી હતી.